Search People

પારિવારિક માહિતી ના ફોર્મ
13 Jul 2022


પરિવાર ની માહિતી ભરીને મોકલવા માટે કોરા ફોર્મ દરેક કુટુંબ ના પ્રતિનિધિ ઓ ને મોકલી આપવામાં આવેલા છે. તો વહેલી તકે એમની પાસેથી મેળવી લઈને ભરેલા ફોર્મ અમદાવાદ ના પ્રતિનિધિ ને મોકલી આપવા નું રાખાશો.


Click here to Download